નીચેનામાંથી કઈ જોડી હેલોજનમાં સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી અને હાઇડ્રોજન હેલાઇડમાં સૌથી ઓછી બંધ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે?

  • A
    $I_{2}, HI$
  • B
    $Cl_{2}, HCl$
  • C
    $Br_{2}, HBr$
  • D
    $Cl_{2}, HI$

Explore More

Similar Questions

એક વાયુ રિડક્શન દ્વારા ફૂલોનો રંગ ઉડાડે છે જ્યારે બીજો ઓક્સિડેશન દ્વારા,તો તે બે વાયુઓ અનુક્રમે કયા છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર અન્ડરલાઇન કરેલા પરમાણુના સંપૂર્ણ જળવિભાજનથી બનતી નીપજનું સ્વરૂપ ઓળખો:
$\underline{I}OF_5 + 2H_2O \longrightarrow HIO_4 + 5HF$

Difficult
View Solution

$1$. $KClO_3 \xrightarrow{\Delta }$
$2$. $XeF_2 \xrightarrow{H_2O}$
$3$. $XeF_4 \xrightarrow{H_2O}$
$4$. $PbO_2 \xrightarrow{\Delta }$
$5$. $XeF_6 \xrightarrow{H_2O}$
ઉપરની પ્રક્રિયાઓમાંથી કેટલી પ્રક્રિયાઓમાં $O_2$ નીપજ તરીકે મળશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હેલોજન એસિડ માટે ઉષ્મીય સ્થાયીત્વનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo